નાણાંવિભાગનો તા.૧૮/૦૧/૨૦૧૭ :ક્રમાંક:-ખરચ/૨૦૦૨/૫૭-૨/ઝ.૧ ની જોગવાઈનો પારા નં-૨નો અંશ/મુદ્દો રજૂ કરું છું:👇🏻વાંચો👇🏻
*"હાલમાં ફિક્સ પગારની નીતિ હેઠળ નિમણૂંક પામેલ કર્મચારીઓનો પાંચ વર્ષનો સમયગાળો નોકરી વિષયક/સેવા વિષયક કોઈપણ બાબત અંગે ધ્યાનમાં લેવામાં આવતો નથી.રાજ્ય સરકાર દ્વારા ઉક્ત બાબતે પણ જરૂરી વિચારણા કરી ઠરાવેલ છે કે નાણાંવિભાગના તારીખ ૧૬/૦૨/૨૦૦૬ની નીતિ હેઠળ નિમણૂંક પામેલ ફિક્સ પગારના કર્મચારીઓની આ પાંચ વર્ષની સેવાઓને બઢતી,પ્રવારતા,ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ સમયે નિવૃત્તિ વિષયક મળવાપાત્ર લાભો અંગે સેવા તરીકે ગણવાનો રહેશે."*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
balasinor gujarat