સોમવાર, 12 ફેબ્રુઆરી, 2018

2006 Pahelana Tcm highcourt petition by Faas Tcm

નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સરકારશ્રીના ૧૮/૦૧/૨૦૧૭ ના જીઆર નો લાભ ફિક્સ પગારમાં આવેલા સીઘી ભરતી અને આશ્રિત કર્મચારી ને ૧૯૯૭/૯૮ થી ૨૦૦૬ સુઘીના તમામ માટે *ફિકસ પે - આશ્રિત સંકલન સમિતિ* *FASS* એ પીટીશન દાખલ કરેલ છે. જેમાં *૧૧૦ જેટલા તલાટી કમ મંત્રી અને કારકુન* જોડાયેલા છે.
૦૦૧ - ૦૦૧ *મહેસાણા*
૦૦૨ - ૦૨૩ *પાટણ*
૦૨૪ - ૦૩૧ *અમદાવાદ*
૦૩૨ - ૦૫૭ *બનાસકાંઠા*
૦૫૮ - ૦૬૭ *ભરુચ*
૦૬૮ - ૦૮૨ *દાહોદ*
૦૮૩ - ૦૮૯ *ગીર સોમનાથ*
૦૯૦ - ૦૯૩ *જુનાગઢ*
૦૯૪ - ૦૯૪ *ખેડા*
૦૯૫ - ૧૧૦ *કચ્છ*

ઉપરોક્ત તમામ જિલ્લાના *ફાસ* ના સંયોજક, સહ સંયોજક, લીડર, ઉપ લીડર અને તમામ કાર્યકર્તાઓ અને ઉપરોક્ત તમામ પીટીશનરશ્રીઓને પોતાના હક્ક માટે વાયદાના વેપારીઓના વચનો પર બેસી ન રહી પોતાની જાત માટે આગળ આવવા અને પોતાના હક્કની લડાઇ જાતે લડવા માટે અભિનંદન પાઠવું છું અને વિજય માટે વિશ્વાસ આપું છું અને *ટીમ ફાસ* નો જાહેર આભાર માની *આ પીટીશન નો સમગ્રશ્રેય ટીમ ફાસ ને અર્પણ કરુ છું.*

*ૐ શુભમ્ ભવતુ કલ્યાણમ્ *
-ભાવેશ જોષી *બાપજી*
*સંયોજક, ફાસ*

ST.Stamp Number SCA 5150/2017
CASE CONVERT TO HERE

SPL.CA 8070/2017

Download it case Status

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

balasinor gujarat