ફિક્સ પગારદાર ત.ક.મંત્રી માટે વધારાના સેજાના ચાર્જ/હવાલોની કામગીરી અંગે મહેનતાણું (ચાર્જ એલાઉન્સ)
નાણાંવિભાગ તા.૨૦/૧૦/૨૦૧૫ ઠરાવની પારા નં-૭ની જોગવાઈ
*"વધારાના ચાર્જ/હવાલોની કામગીરી અંગે મહેનતાણું (ચાર્જ એલાઉન્સ)"*
પારા નં:- ૭
ફિક્સ પગાર(ત.ક.મંત્રી)ના કર્મચારીને સમાન અથવા ઉપલી જગ્યાનો વધારાનો હવાલો સોંપવામાં આવે તો આ ફિક્સ પગારના કર્મચારીને મળવાપાત્ર મહેનતાણાંના ૫% / ૧૦ % વધારાનું મહેનતાણું મંજૂર કરવામાં આવશે.આ ઉપરાંત આ કર્મચારીઓ દ્વારા કોઈ ચોક્કસ વધારાની કામગીરી કરેલ હશે તો તે અંગે તેઓને અન્ય કર્મચારીઓ માફક જરૂરી મહેનતાણું મળવાપાત્ર થશે.
નાણાંવિભાગ તા.૨૦/૧૦/૨૦૧૫ ઠરાવની પારા નં-૭ ની જોગવાઈનો નાણાંવિભાગ તા.૩૦/૦૧/૨૦૧૮ ઠરાવથી ઉક્ત જોગવાઇનો અમલ.
નાણાં વિભાગ ઠરાવ ક્રમાંક :-
ખરચ/૧૦૨૦૧૭/૧૯૭૬/ઝ.૧
તારીખ :- ૩૧/૦૧/૨૦૧૮
.
Click Download It
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
balasinor gujarat