ગુરુવાર, 1 ઑગસ્ટ, 2013

કંડક્ટરની ભરતી માટે FIRST AID વેરીફિકેશન સર્ટી -ખરાઈ

આપણે પોતાની જાતે સંસ્થા માંથી ફર્સ્ટ એડ વેરીફિકેશન સર્ટી લઈ આવવું જેનાથી કંડક્ટર લાયસન્સ સર્ટી ઝડપથી મળી જશે.  FIRST AID VERIFICATION CERTY
મેરીટ ધોરણ  
ધોરણ - ૧૦       - ૪૦
  ધોરણ ૧૨         - ૨૦
 બી.એ. ગ્રેજ્યુટ   - ૧૦
 પરીક્ષા            
  -૩૦
 કુલ મેરીટ          ૧૦૦
    

1 ટિપ્પણી:

balasinor gujarat