ગુરુવાર, 1 ઑગસ્ટ, 2013

ગુજરાતની યુનિવર્સિટીઓ by મહેન્દ્રસિંહ ચૌહાણ

ગુજરાતની યુનિવર્સિટીઓ by
મહેન્દ્રસિંહ ચૌહાણ  

ક્રમ
યુનિવર્સીટીનું નામ
વડું મથક
સ્થાપના વર્ષ
અમદાવાદ
૧૯૨૦
ગુજરાત યુનિવર્સીટી
અમદાવાદ
૧૯૪૯
મહારાજ સયાજીરાવયુનિવર્સીટી
વડોદરા
૧૯૫૦
સરદાર પટેલ યુનિવર્સીટી
વલ્લભવિદ્યાનગર
૧૯૫૫
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટઓફ મેનેજમેન્ટ
અમદાવાદ
૧૯૬૨
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી
રાજકોટ
૧૯૬૫
નર્મદદક્ષિણગુજરાત યુનિવર્સીટી
સુરત
૧૯૬૭
ગુજરાત આયુર્વેદિકયુનિવર્સીટી
જામનગર
૧૯૬૮
ગુજરાત કૃષિ યુનિવર્સીટી
દાંતીવાડા
૧૯૭૩
૧૦
ઇન્દીરાગાંધીઓપન યુનિવર્સીટી
અમદાવાદ
૧૯૭૪
૧૧
ભાવનગર યુનિવર્સીટી
ભાવનગર
૧૯૭૭
૧૨
હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સીટી
પાટણ
૧૯૮૬
૧૩
ડો .બાબા સાહેબ આંબેડકરઓપન યુનિવર્સીટી
અમદાવાદ
૧૯૯૧
૧૪
નીરમા એજ્યુકેશનએન્ડ ફાઉન્ડેશન
અમદાવાદ
૨૦૦૩
૧૫
ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સીટી
ભુજ
૨૦૦૩
૧૬
શ્રી ધીરુભાઈઅંબાણી ઇન્સ્ટિટયૂટઓફ ઈન્ફોર્મેશનટેકનોલોજી
______
૨૦૦૩
૧૭
પંડિત દીનદયાળ પેટ્રોલિયમયુનિવર્સીટી
રાયસણ (ગાંધીનગર)
૨૦૦૭
૧૮
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી
વેરાવળ(જૂનાગઢ)
૨૦૦૮
૧૯
ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી
રાયસણ ,કોબા (ગાંધીનગર)
૨૦૦૯


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

balasinor gujarat