શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2013

TET II LANGUAGE ભાષા રિઝલ્ટ જાહેર ૨૦મી સપ્ટેમ્બર ૨૦૧૩ બાલાસિનોર

TET 2 LANGUAGE  ભાષા પરિણામ ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ  જાહેર કરવામાં આવશે
અત્યારે વેબસાઈટ ટ્રાફિકના હિસાબે થોડીવાર ખુલતાં વાર લાગશે   બાલાસિનોર ના ટેટ ના તાલીમાર્થી મિત્રો ખુશ ખબર
બી.એડ.કૉલેજ બાલાસિનોર ઑર  અન્જુમન બી.એડ કૉલેજ આ લિંક નો ઉપયોગ કરો 
  http://www.gujarat-education.gov.in/sebhttp://www.mahendrasinh0.blogspot.com

http://180.211.107.100/tet/Index.aspx
પોતાનો ટેટ પરીક્ષાનો બેઠક નંબર અને જન્મતારીખ ENTER કરો
મેઘલિયા , બાલાસિનોર , મહીસાગર , ગુજરાત ૩૮૮૨૫૫

ટેટ ૨ ભાષા વિભાગ પરિણામ સપ્ટેમ્બર ૨૦૧૩


TET 2 LANGUAGE  ભાષા પરિણામ ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ  જાહેર કરવામાં આવશે
અત્યારે વેબસાઈટ ટ્રાફિકના હિસાબે થોડીવાર ખુલતાં વાર લાગશે

   http://www.gujarat-education.gov.in/seb

ગુરુવાર, 1 ઑગસ્ટ, 2013

કંડક્ટરની ભરતી માટે FIRST AID વેરીફિકેશન સર્ટી -ખરાઈ

આપણે પોતાની જાતે સંસ્થા માંથી ફર્સ્ટ એડ વેરીફિકેશન સર્ટી લઈ આવવું જેનાથી કંડક્ટર લાયસન્સ સર્ટી ઝડપથી મળી જશે.  FIRST AID VERIFICATION CERTY
મેરીટ ધોરણ  
ધોરણ - ૧૦       - ૪૦
  ધોરણ ૧૨         - ૨૦
 બી.એ. ગ્રેજ્યુટ   - ૧૦
 પરીક્ષા            
  -૩૦
 કુલ મેરીટ          ૧૦૦
    

ગુજરાતની યુનિવર્સિટીઓ by મહેન્દ્રસિંહ ચૌહાણ

ગુજરાતની યુનિવર્સિટીઓ by
મહેન્દ્રસિંહ ચૌહાણ  

ક્રમ
યુનિવર્સીટીનું નામ
વડું મથક
સ્થાપના વર્ષ
અમદાવાદ
૧૯૨૦
ગુજરાત યુનિવર્સીટી
અમદાવાદ
૧૯૪૯
મહારાજ સયાજીરાવયુનિવર્સીટી
વડોદરા
૧૯૫૦
સરદાર પટેલ યુનિવર્સીટી
વલ્લભવિદ્યાનગર
૧૯૫૫
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટઓફ મેનેજમેન્ટ
અમદાવાદ
૧૯૬૨
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી
રાજકોટ
૧૯૬૫
નર્મદદક્ષિણગુજરાત યુનિવર્સીટી
સુરત
૧૯૬૭
ગુજરાત આયુર્વેદિકયુનિવર્સીટી
જામનગર
૧૯૬૮
ગુજરાત કૃષિ યુનિવર્સીટી
દાંતીવાડા
૧૯૭૩
૧૦
ઇન્દીરાગાંધીઓપન યુનિવર્સીટી
અમદાવાદ
૧૯૭૪
૧૧
ભાવનગર યુનિવર્સીટી
ભાવનગર
૧૯૭૭
૧૨
હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સીટી
પાટણ
૧૯૮૬
૧૩
ડો .બાબા સાહેબ આંબેડકરઓપન યુનિવર્સીટી
અમદાવાદ
૧૯૯૧
૧૪
નીરમા એજ્યુકેશનએન્ડ ફાઉન્ડેશન
અમદાવાદ
૨૦૦૩
૧૫
ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સીટી
ભુજ
૨૦૦૩
૧૬
શ્રી ધીરુભાઈઅંબાણી ઇન્સ્ટિટયૂટઓફ ઈન્ફોર્મેશનટેકનોલોજી
______
૨૦૦૩
૧૭
પંડિત દીનદયાળ પેટ્રોલિયમયુનિવર્સીટી
રાયસણ (ગાંધીનગર)
૨૦૦૭
૧૮
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી
વેરાવળ(જૂનાગઢ)
૨૦૦૮
૧૯
ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી
રાયસણ ,કોબા (ગાંધીનગર)
૨૦૦૯