મંગળવાર, 13 ફેબ્રુઆરી, 2018

Big discount offer buy two books

*📘📒બીગ બીગ ડિસ્કાઉન્ટ ઓફર📒📘*

*મિશન એગ્ઝામ તરફથી તમામ બુક મા બિગ ડિસ્કાઉન્ટ ઓફર*

~[💥નો‌ંધ: - આ ઓફર માત્ર લિમીટેડ સમય સુધી જ છે ત્યારબાદ રેગ્યુલર પ્રાઇઝ હશે જેની તમામ મિત્રો એ નોંઘ લેવી]~

*🆓🆓🆓પોલિસ કોન્સ્ટેબલ* તેમજ *રેવન્યુ તલાટી બુક* ની ઓનલાઇન ખરીદી પર *વર્તમાન પ્રવાહ 2017 બુક*  ફ્રીમા આપવામા આવશે🆓🆓🆓

~➖વર્તમાન પ્રવાહ બુક કિંમત: -100 રુ~ 

*➖બન્ને બુક સાથે આ બુક ફ્રિ મા આપવામા આવશે*

📈મીશન EXAM ટીમ ના મટરિયલ્સ માથી *દરેક પરીક્ષામા કેટલા માર્કસનુ પુછાયેલ છે તેની વિગતો*
➖પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા 2016-17મા અમારા 10 પ્રશ્ન સંપુટ માથી *85 પ્રશ્નો* પુછાયેલ છે
➖GPSC ક્લાસ 2 PI પરીક્ષામા *67 માર્કસ* નુ પુછાયેલ છે
➖હાઇકોર્ટ બેલિફ પરીક્ષા મા *54 માર્કસનુ* પુછાયેલ છે
➖તમામ પરીક્ષા માટે અમારી મિશન Exam ટીમ દ્વારા ઓનલાઇન મુકવામા આવતા મટરિયલ્સ માથી *50 % થી 60% પ્રશ્નો પુછાય છે*
*____________________________________*
*📒📓પોલિસ કોન્સ્ટેબલ બુક 2018*
*____________________________________*
➖ટોટલ પેજ  : *500*
➖બુકની કિંમત રૂ. *350*
➖ડીસ્કાઉન્ટ: ~રૂ. 35~ *રુ 70* *+ 🆓 વર્તમાન પ્રવાહ 2017 બુક*
➖ઓનલાઇન ખરીદ કિંમત રૂ. ~315~ *280*

*👌📓આ બુકની સંપૂર્ણ વિગતો* ,બુકના ડેમો ફોટો,ઓનલાઇન પેમેન્ટ ની માહિતી તેમજ *બુકસ્ટોર ની યાદી* માટે⤵
https://goo.gl/R815AX

1⃣📓1 બુકની ઓનલાઇન પેમેન્ટ દ્વારા બુક *ઓર્ડર કરાવવા* માટેની લીંક.
https://goo.gl/AMCXwS

*2⃣📓એક સાથે  2 બુક ખરીદવા પર 30% ડિસ્કાઉન્ટ* આપેલ છે...

➖2 બુકની કિંમત રૂ.  *350+350= 700*
➖ડીસ્કાઉન્ટ  :-  ~20%~  *30%* *+ 🆓 વર્તમાન પ્રવાહ 2017 બુક*
➖ઓનલાઇન ખરીદ કિંમત રૂ. ~600~ *490/-*

*➖આ બુક એકી સાથે  2  ખરીદવા માટે* નીચે આપેલ *લિંક પર થી જ  ઓનલાઇન પેમેન્ટ કરવુ*
https://goo.gl/LNY3iu
⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨
*📓📗રેવન્યુ તલાટી ૨૦૧૮ બૂક📗📓*
*___________________________________*
➖ટોટલ પેજ  : *432*
➖બુકની કિંમત રૂ. *300*
➖ડીસ્કાઉન્ટ   રૂ.   *30* *+ 🆓 વર્તમાન પ્રવાહ 2017 બુક*
➖ઓનલાઇન ખરીદ કિંમત રૂ. *270*

*📘📓આ* બુકની *સંપૂર્ણ વિગતો ,બુકના ડેમો ફોટો,ઓનલાઇન પેમેન્ટ ની માહિતી તેમજ બુકસ્ટોર ની યાદી* માટે⤵
https://goo.gl/akbTDW

*📗📓ઓનલાઇન પેમેન્ટ દ્વારા બુક ઓર્ડર કરાવવા માટેની લીંક.*
https://goo.gl/tiH1Sn

*2⃣📒એક સાથે  2 બુક ખરીદવા માટે*

➖2 બુકની કિંમત રૂ. *300+300=600*
➖ડીસ્કાઉન્ટ     *15%* *+ 🆓 વર્તમાન પ્રવાહ 2017 બુક*
➖ઓનલાઇન ખરીદ કિંમત રૂ. *510/-*

*➖2 તલાટી બુક ખરીદવા માટે* નીચે આપેલ *લિંક પર થી જ  ઓનલાઇન પેમેન્ટ કરવુ*
https://goo.gl/TfTk6S
*____________________________________*
*📣ઓર્ડર* કર્યા બાદ *3-4 દિવસમાં* બુક આપને *કુરીયર મારફતે મળી જશે.*
*____________________________________*
*👌તમામ મિત્રો સુઘી આ મેસેજ પહોચાડો*

સોમવાર, 12 ફેબ્રુઆરી, 2018

2006 Pahelana Tcm highcourt petition by Faas Tcm

નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સરકારશ્રીના ૧૮/૦૧/૨૦૧૭ ના જીઆર નો લાભ ફિક્સ પગારમાં આવેલા સીઘી ભરતી અને આશ્રિત કર્મચારી ને ૧૯૯૭/૯૮ થી ૨૦૦૬ સુઘીના તમામ માટે *ફિકસ પે - આશ્રિત સંકલન સમિતિ* *FASS* એ પીટીશન દાખલ કરેલ છે. જેમાં *૧૧૦ જેટલા તલાટી કમ મંત્રી અને કારકુન* જોડાયેલા છે.
૦૦૧ - ૦૦૧ *મહેસાણા*
૦૦૨ - ૦૨૩ *પાટણ*
૦૨૪ - ૦૩૧ *અમદાવાદ*
૦૩૨ - ૦૫૭ *બનાસકાંઠા*
૦૫૮ - ૦૬૭ *ભરુચ*
૦૬૮ - ૦૮૨ *દાહોદ*
૦૮૩ - ૦૮૯ *ગીર સોમનાથ*
૦૯૦ - ૦૯૩ *જુનાગઢ*
૦૯૪ - ૦૯૪ *ખેડા*
૦૯૫ - ૧૧૦ *કચ્છ*

ઉપરોક્ત તમામ જિલ્લાના *ફાસ* ના સંયોજક, સહ સંયોજક, લીડર, ઉપ લીડર અને તમામ કાર્યકર્તાઓ અને ઉપરોક્ત તમામ પીટીશનરશ્રીઓને પોતાના હક્ક માટે વાયદાના વેપારીઓના વચનો પર બેસી ન રહી પોતાની જાત માટે આગળ આવવા અને પોતાના હક્કની લડાઇ જાતે લડવા માટે અભિનંદન પાઠવું છું અને વિજય માટે વિશ્વાસ આપું છું અને *ટીમ ફાસ* નો જાહેર આભાર માની *આ પીટીશન નો સમગ્રશ્રેય ટીમ ફાસ ને અર્પણ કરુ છું.*

*ૐ શુભમ્ ભવતુ કલ્યાણમ્ *
-ભાવેશ જોષી *બાપજી*
*સંયોજક, ફાસ*

ST.Stamp Number SCA 5150/2017
CASE CONVERT TO HERE

SPL.CA 8070/2017

Download it case Status

Khatakiy Parixa ange Nanavibhag Paripatr All Fix Pagardar 18-1-17

નાણાંવિભાગનો તા.૧૮/૦૧/૨૦૧૭ :ક્રમાંક:-ખરચ/૨૦૦૨/૫૭-૨/ઝ.૧ ની જોગવાઈનો પારા નં-૨નો અંશ/મુદ્દો રજૂ કરું છું:👇🏻વાંચો👇🏻

*"હાલમાં ફિક્સ પગારની નીતિ હેઠળ નિમણૂંક પામેલ કર્મચારીઓનો પાંચ વર્ષનો સમયગાળો નોકરી વિષયક/સેવા વિષયક કોઈપણ બાબત અંગે ધ્યાનમાં લેવામાં આવતો નથી.રાજ્ય સરકાર દ્વારા ઉક્ત બાબતે પણ જરૂરી વિચારણા કરી ઠરાવેલ છે કે નાણાંવિભાગના તારીખ ૧૬/૦૨/૨૦૦૬ની નીતિ હેઠળ નિમણૂંક પામેલ ફિક્સ પગારના કર્મચારીઓની આ પાંચ વર્ષની સેવાઓને બઢતી,પ્રવારતા,ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ સમયે નિવૃત્તિ વિષયક મળવાપાત્ર લાભો અંગે સેવા તરીકે ગણવાનો રહેશે."*

Download it

Gramsevak Khatakiy Exam Fix Pagardar Paripatra

ગ્રામસેવક ફિક્સ પગાર ને 3 વર્ષ નોકરી પૂર્ણ કર્યા બાદ ખાતાકીય પરીક્ષા આપવા બાબત ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડનો તા.૧૩/૭/૨૦૧૭નો પરિપત્ર
Download it

Revenue Talati 3 Years LRQE PARIPATRA 14-3-17

રેવેન્યુ તલાટી 3 વર્ષ ફિક્સ પે નોકરી પૂર્ણ કરે એટલે તેઓને ખાતાકીય પરીક્ષા આપવા મળે.
L.R.Q.E.(નિમ્ન મહેસૂલી લાયકાત પરીક્ષા) અંગેનો મહેસૂલ વિભાગનો તા.૧૪/૦૩/૨૦૧૭નો પરિપત્ર
Download It

બુધવાર, 7 ફેબ્રુઆરી, 2018

Fix pay tcm vadharano sejo charge Allowance Mahentanu malvapatra gr

ફિક્સ પગારદાર ત.ક.મંત્રી માટે વધારાના સેજાના ચાર્જ/હવાલોની કામગીરી અંગે મહેનતાણું (ચાર્જ એલાઉન્સ)

નાણાંવિભાગ તા.૨૦/૧૦/૨૦૧૫ ઠરાવની પારા નં-૭ની જોગવાઈ

*"વધારાના ચાર્જ/હવાલોની કામગીરી અંગે મહેનતાણું (ચાર્જ એલાઉન્સ)"*
પારા નં:- ૭
ફિક્સ પગાર(ત.ક.મંત્રી)ના કર્મચારીને સમાન અથવા ઉપલી જગ્યાનો વધારાનો હવાલો સોંપવામાં આવે તો આ ફિક્સ પગારના કર્મચારીને મળવાપાત્ર મહેનતાણાંના ૫% / ૧૦ % વધારાનું મહેનતાણું મંજૂર કરવામાં આવશે.આ ઉપરાંત આ કર્મચારીઓ દ્વારા કોઈ ચોક્કસ વધારાની કામગીરી કરેલ હશે તો તે અંગે તેઓને અન્ય કર્મચારીઓ માફક જરૂરી મહેનતાણું  મળવાપાત્ર થશે.

નાણાંવિભાગ તા.૨૦/૧૦/૨૦૧૫ ઠરાવની પારા નં-૭ ની જોગવાઈનો નાણાંવિભાગ તા.૩૦/૦૧/૨૦૧૮ ઠરાવથી ઉક્ત જોગવાઇનો અમલ.

નાણાં વિભાગ ઠરાવ ક્રમાંક :-
ખરચ/૧૦૨૦૧૭/૧૯૭૬/ઝ.૧
તારીખ :- ૩૧/૦૧/૨૦૧૮
.
Click Download It